ચીફ બ્યુરો (કચ્છ):- ધનસુખ ઠક્કર
ભચાઉ ના ચોબારી ગામે સૈયદ હાજીશાહ બુખારિ પિરનો ૨૯/૪ ના ઊર્ષ ધામધુમ થી ઉજવામા આવ્યો હતો, જેમાં વાગડ-કરછ, કાઠીયાવાડ, ગુજરાત ભરમાથી પીરના શ્રધાડુઓ ઉમ્ટયા હતા સાંજે ૫ વાગે મસ્જિદ થિ ચાદર સરીફ ચડાવામા આવી હતી રાતે ૯ વાગે પીર સૈયદ હાજિ હેદરશાહ બાપુ /પીર સૈયદ ફઝલશાહ બાપુએ તકરીર ફરમાવી હતી જેમાં ગુજરાતના મસહુર નાતખાં સીરાજી ગ્રુપ /ઝહીદ કાનિયા દ્વારા નાત પેશ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે પિર સૈયદ હુશેનશાહ બાપુએ જહૈમત ઉઠાવી હતી

0 Comments:
Post a Comment