સાબરમતી જ્વાહરચૉક માં આવેલ ભવસાગર સોસાયટી માં કચરાની ગાડી નીચે 2.50 વર્ષ ની છોકરી જીયા આવી જવાથી તેનું મોત થયું છે


             


સાબરમતી જ્વાહરચૉક માં આવેલ ભવસાગર સોસાયટી માં બેફામ કચરાની ગાડી ચાલવતા ડ્રાયવરે  2.50 વર્ષ ની છોકરી જીયા ને અડફેટે લેતા જીયા નું કરુણ મોત થયું છે.ગાડી નો ડાઇવર ભાગી ગયેલ છે.આ બાબત ની જાણ સાબરમતી પોલીસ થતા તેમને કેસ નોંધી ડાઇવરની શોધ ખોળ ચાલુ કરી દીધેલ છે. 2.50 વર્ષ ની જીયા ની બોડી ને પોંસ્મટમ માટે સિવિલ મોકલેલ  છે.

                                                
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment