ઘેડ પંથક લાંગડ શાળા ના શિક્ષક નિવૃત થતા સન્માન સમારંભ યોજાયો

રિપોર્ટર (માંગરોળ) :- અલ્કેશ વાસન   
માંગરોળ ના લાગડ ગામે પ્રાથમિક શાળાના શિક્ષક નિવૃત થતા વિદાય સન્માન કાયૅકમ નુ આયોજન કરવામાં આવ્યું હતું ભાથરોટ શાળા તથા તેમનિ પેટા શાળા ઓ દ્વારા આ કાર્યક્રમ નૂ આયોજન કરવામાં આવ્યું હતું ,, જેમા પેટા શાળા ના તમામ આચાયૅ શ્રિ ઓ ,, પેશેન્ટર શાળા ના શિક્ષકો,, તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ના અધિકારીઓ હાજર રહ્યા હતા 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment