રિપોર્ટર ( અમરેલી) :- નટવરલાલ ભાટીયા સાથે અશોક મણવર
અમરેલી જીલ્લાનાદામનગર શહેર માં સહજાનંદ એજ્યુકેશન ના ગુરૂકુળ થી પ્રસ્થાન મતદાન જાગૃતિ બાઇક રેલી શહેર ના મુખ્ય માર્ગો પર સૂત્રો પોસ્ટર બેનરો સાથે ધ્યાનાકર્ષક રીતે ફરી ---દામનગર શહેર ના સહજાનંદ આયુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ આયોજિત મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાય ----લોકશાહી માં પ્રાણ પૂરતી ચૂંટણી માટે મતદાન જાગૃતિ ના સૂત્રો બેનરો પોષ્ટરો સાથે બાઇક રેલી શહેર ના મુખ્ય માર્ગો પર ફરેલ તંદુરત લોકશાહી માટે ફરજીયાત મતદાન લોકશાહી શાશન માં વ્યક્તિ પોતે જ પોતા નો શાસક છે સૌ ટકા મતદાન આપણી રાષ્ટ્રીય ફરજ છે લોકશાહી ના મહાપર્વ ચૂંટણી માં મતદાન કરી લોકશાહી પર્વ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં સૂત્રો સાથે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ધ્યાનાકર્ષક ફરીને લોકશાહી માં મતદાર પોતે જ પોતા નો શાસક છે મતદાન જાગૃતિ માટે પ્રેરણાત્મક બાઇક રેલી દ્વારા જન જાગૃતિ નું સુંદર કાર્ય કરવામાં આવેલ ...

0 Comments:
Post a Comment