બોમ્બે :
આમિર ખાનના ફોલોઅર્સ ઇન્ડિયામાં જ નહીં પરંતુ પાડોશી દેશ ચીનમાં પણ છે. તેની ફિલ્મ્સની પસંદગી અને એમાં તેનાં પરફોર્મન્સીસના કારણે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ ખૂબ જ પોપ્યુલર છે. એટલે જ બ્રાન્ડ્સનો તે ફેવરિટ છે. આઈપીએલની આ સીઝનમાં એડ્વટાઇઝર્સે એકલા આમિર ખાન પર 250 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.

આમિર આઈપીએલના લગભગ દરેક બ્રેક વખતે સ્મોલ સ્ક્રીન પર જોવા મળશે. આ ક્રિકેટ લીગના ત્રણ મુખ્ય સ્પોન્સર્સે તેને સાઇન કર્યો છે. મેચીઝ દરમિયાન ટીવી સ્ક્રીન્સ પર આમિરનો ચહેરો દેખાયા કરશે. ગયા વર્ષે ટોચની એક સ્માર્ટફોન બ્રાન્ડે આમિરને સાઇન કર્યો હતો. તે આ વર્ષે પણ એ બ્રાન્ડનો ચહેરો રહેશે. આમિર આ ક્રિકેટ લીગનો ટાઇટલ સ્પોન્સર, એક ડિજિટલ પેમેન્ટ્સ કંપની અને એક જાણીતી શૂ બ્રાન્ડની એડ્ઝમાં જોવા મળશે.
0 Comments:
Post a Comment