સારાએ કહ્યું... આ વર્ષે જ તે અંકિત સાથે લગ્ન કરી લેશે

બિગ બોસ સિઝન-૪માં અને ટીવીના સોૈથી મોટા શો સપના બાબૂલ કા-બિદાઇમાં મુખ્ય રોલ નિભાવી જાણીતી બનેલી સારા ખાને સોશિયલ મિડીયા પર પોતાના પ્રેમની જાહેરાત કરી દીધી કનિદૈ લાકિઅ છે. તેમજ તેણે એક તસ્વીર પણ પોસ્ટ કરી હતી. જેમાં તે બોયફ્રેન્ડ અંકિત ગેરા સાથે જોવા મળી રહી છે. તેણે એક કેપ્શનમાં લખ્યું છે કે-ખુશી, પ્યાર, કનિદૈ લાકિઅ એક સાથ, અકિલા હમેંશા કે લિયે સિર્ફ મેરા. સારા ખાતે આ ખુલાસો ટીવી શો કિચન ચેમ્પિયનમાં કર્યો હતો. સારાએ સ્વીકાર્યુ હતું કે તે અંકિત સાથે કનિદૈ લાકિઅ પ્રેમમાં છે અને તેની સાથે આ વર્ષે જ લગ્ન કરવાની છે. સારાએ જણાવ્યું હતું અકીલા કે મારા બોયફ્રેન્ડનું નામ એ થી શરૂ થાય છે. સારા અંકિત સાથે કનિદૈ લાકિઅ રિલેશનશિપમાં હોવાની સતત ચર્ચાઓ હતી. હવે તેણે સ્વીકારી લીધું છે. અંકિત સપને સુહાને લડકપન કે શોમાં કામ કરે છે. સારાએ બિગ બોસમાં અલી મર્ચન્ટ કનિદૈ લાકિઅ સાથે લગ્ન કર્યા હતાં. જો કે બહાર આવી બે મહિનામાં બહાર થઇ ગયા હતાં.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment