અમદાવાદમાં મહિલા તલાટી ચાર હજારની લાંચ લેતા ઝડપાયા છે મેમનગર વિસ્તારમાંથી ગુજરાત એસીબીની ટીમે તલાટી શિતલ વેગડાને 4000 રૂપિયાની લાચ લેતા રંગે હાથે ઝડપી કનિદૈ લાકિઅ લીધા છે. એસીબીની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને એસીબીએ મહિલા તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીએ તેમના દ્વારા માગવામાં આવેલી કનિદૈ લાકિઅ લાંચની રકમ અકિલા સાથે મહિલા તલાટીની અટકાયત કરી છે આ અંગે મળતી વિગત મુજબ એક વ્યક્તિએ તેના પિતાનું અવસાન થતા વારસાઇ અંગેનું પ્રામાણ પત્ર કનિદૈ લાકિઅ લેવા માટે મેમનગર તલાટીનો સંપર્ક કર્યો હતો. મેમનગર મહિલા રેવન્યું તલાટીએ વારસાઇ અકીલા સર્ટીફિકેટ માટે યુવક પાસેથી રૂપિયા 4000ની લાંચ માગી કનિદૈ લાકિઅ હતી. યુવકે આ અંગે એસીબીનો સપર્ક કર્યો અને એસબીએ છટકુ ગોઠવીને મહિલા તલાટીને 4 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment