મરાઠી ફિલ્મ સૈરાટના દિગ્દર્શક નાગરાજ મંજુલે કૌન બનેગા કરોડપતિના મરાઠી વર્ઝનને ટેલિવિઝન પર લાવવાના છે. મરાઠી વર્ઝનનું ટાઇટલ કોણ હોણાર કરોડપતિ છે અને તેને કનિદૈ લાકિઅ નાગરાજ હોસ્ટ કરવાનો છે. નાગરાજે શો માટે એક પ્રમોશનલ ગીત પણ રેકોર્ડ કયંર્ુ છે. આ ગીત માટે નાગરાજે રેપ પણ કર્યું છે. રેપ સોંગ પર પહેલીવાર કનિદૈ લાકિઅ હાથ અજમાવી નાગરાજ અકિલા ખૂબ જ ઉત્સાહમાં જણાયો હતો. શોના પ્રોમો ટૂંકસમયમાં મરાઠી ચેનલ પર પ્રસારિત થવાના છે. નાગરાજે જણાવ્યું હતું કે મેં કનિદૈ લાકિઅ બાથરૂમ વગર કોઈપણ સ્થળે ગીત ગાવાની હિંમત કરી નહોતી. આ પ્લેટફોર્મ પર પહેલીવાર મેં રેપ સોંગ પર હાથ અજમાવ્યો છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment