ચોકો રોકવા માટે બોલ પાછળ દોડયા ગેલઃ ભુલથી પગ મારી બાઉન્ડ્રી બહાર કાઢયો

સનરાઇઝર્સ  હૈદરાબાદ વિરુદ્ધ મેચમા સોમવારના કિંગ્સ -૧૧ પંજાબના ઓપનર ક્રિસ ગેલએ પગથી ચોકો રોકવાના ચકકરમાં બોલને મારી બાઉન્ડ્રી બહાર મોકલ્યો. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસના બેટનો કીનારો લઇ બોલ થર્ડ મેન તરફ ગઇ હતી જે પછી  શોર્ટ થર્ડ મેન પર ઉભેલ ગેલ બોલ પાછળ ભાગેલ.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment