અજાણ્યા વાહને બાઇકચાલકને ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

રિપોર્ટર(સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
બ્રેકીગ ન્યુઝ
ચુડા તાલુકાના કરમડ ગામ ના પાટિયા પાસે લીંબડી અને રાણપુર રોડ ઉપર સર્જાયો અકસ્માત વહેલી સવારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં  અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
 અકસ્માતનો ભોગ બનનાર ચુડા ગામના રહેવાસી  જયેશભાઈ દલસુખભાઈ વાઘ ઉમર વર્ષ આશરે ૩૦

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment