ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
ધાગધ્રા અમદાવાદ હાઇવે પાસે માલવણ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો..
ઘટના સ્થળે જ એકજ પરિવાર ના કંસાર સમાજના ૩ સભ્યો ના મોત નીપજ્યા...
સુરેન્દ્રનગર જીલ્લા ના હાઈવે પર અકસ્માતમાં દિન દાડે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના હાઈવે ઓ અકસ્માત ના કારણે ગોઝારા બન્યા છે.ત્યારે આજે ધાગધ્રા થી અમદાવાદ તરફ ઇનોવા કાર મા એક જ પરિવારના લોકો જઈ રહા હતા.
ત્યારે ધાગધ્રા અમદાવાદ હાઇવે વચ્ચે આવેલ માલવણ ગામ
પાસે અચાનક ઇનોવા કાર ને અકસ્માત નડ્યો હતો. રાત્રિ દરમિયાન પસાર થતી ઇનોવા કાર અને સામે ટ્રેનકર બને ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.ત્યારે આ અકસ્માત મા ઘટના સ્થળે જ એકજ પરિવાર ના ત્રણ લોકો ના મોત નીપજ્યા હતા.
ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યો ના ઘટના સ્થળે મોત નિપજતાં પરિવાર શોક નો માહોલ સર્જાયો હતો.ત્યારે અકસ્માત મા મૃત્યુ પામેલ ત્રણ લોકો ની ડેડ બોડી pm અર્થે હસ્પિટલમાં ખસેડવા મા આવીયા હતા.ત્યારે ઇઝા ગરસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે એક જ પરિવારના ના ત્રણ લોકોના મોત થી સમગ્ર પંથક મા શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.

0 Comments:
Post a Comment