બ્યુરોચીફ : ધનસુખ ઠક્કર(કચ્છ)
મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી *જે.આર. મોથલીયા સાહેબ* બોર્ડર રેન્જ ભુજ-કચ્છ નાઓની સુચના તથા પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એસ.સુથાર ની રાહબારી હેઠળ અત્રેની રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના કામેના નાસ્તા ફરતા આરોપી પકડવા રેન્જની ટીમ આવા આરોપીઓની શોધખોળમા પેટ્રોલીંગમા હતી દરમ્યાન હકીકત આધારે મંગાભાઈ મજાભાઈ ઊફૈ મૈજર ભાઈ મંરડ (આહીર)ચાનદૌડા તા:અંજાર ગામની પોતાના કબજાની વાડી મા રેઈડ કરતા
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂ ની નિઓન લેમંન વોડકા બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ ૭૨ તથા કાસબરગ એલીફનટ સ્ટૌગ બીયર ટીન નંગ-૭૨ એમ કુલ કિ.રૂા. *૨૮૮૦૦*/-નો પ્રોહિ મુદામાલ પકડી પાડેલ
હાજર ન મળી આવનાર આરોપી
મંગાભાઈ મજાભાઈ ઊફૈ મૈજરભાઈ મંરડ (આહીર) રહે :-ચાનદૌડા તા:-અંજાર
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.વી.રહેવર, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. જનકભાઇ લકુમ તથા ભાવીનભાઈ બાબરીયા નાઓએ સાથે રહી આ કામગીરી પાર પાડી હતી.
0 Comments:
Post a Comment