સંજય દત્ત, પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ સડકના સીક્વલને લઈ ચર્ચા છે અને સડક 2માં આલિયા ભટ્ટ ધમાકો કરતી જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મને લઈ એલાન કનિદૈ લાકિઅ કરવામાં આવ્યું હતું અને આલિયા ભટ્ટ આની તૈયારીમાં લાગી ગઈ છે. જો કે સંજય દત્ત પહેલેથી જ આ અંગે તૈયારી શરૂ કરી ચૂક્યો છે. આ બંને ઉપરાંત કનિદૈ લાકિઅ આ ફિલ્મમાં આદિત્ય અકિલા રૉય કપૂર અને પૂજા ભટ્ટ પણ જોવા મળશે. હવે ફિલ્મમાં આલિયા ભટ્ટના કેરેક્ટરનો ખુલાસો થઈ ચૂક્યો છે. મુંબઈ મિરર મુજબ આલિયા કનિદૈ લાકિઅ ભટ્ટ આ ફિલ્મમાં એક એવી છોકરીના રોલમાં છે જે એક ઢોંગી બાબાના ઢંગનો પર્દાફાશ કરતી જોવા મળશે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment