રાજકોટ માર્કેટ યાર્ડમાં જે જગ્યાએ મગફળી અને ઘઉં રાખવામાં આવે છે ત્યાં પ્લેટફોર્મ ની પણ સુવિધા નથી

ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા 
રાજકોટ માર્કેટ યાર્ડમાં જે જગ્યાએ મગફળી અને ઘઉં રાખવામાં આવે છે ત્યાં પ્લેટફોર્મ ની પણ સુવિધા નથી કરવામાં આવી હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં વરસાદી માવઠા થવાની આગાહી કરવામાં આવિ છે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં પ્લેટફોર્મ સિવાય જે અન્ય જગ્યા એ ઘઉં અને મગફળી ઉતારવામાં આવે છે ત્યાં છાપરા નાખવામાં આવે તો વરસાદી માવઠા થાય તો પણ ખેડૂતોનો માલ પલળે નહિ અને ખેડૂતોના પાકને નુકશાન પણ ના થાય.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment