રીપોર્ટર (કચ્છ):- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
એસ.ડી.એમ.શ્રી મુંદરાનાઓના હુકમથી આરોપી સલુ ઉમર કોલી, રહે.છસરા, તા.મુંદરાવાળાને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મુંદરાના હુકમ નં.મેજી/હદપારી/કેસ નં.૦૫/૨૦૧૮, તા.૦૯/૦૧/૨૦૧૯ થી *કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા તેમજ રાજકોટ જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરેલ હોય જે હુકમની આરોપીને બજવણી કરવામાં આવેલ હતી.
પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોસંબિયા સાહેબની સુચના હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ આજ રોજ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત આરોપી એસ.ડી.એમ.શ્રી મુંદરાના ઉપરોક્ત તડીપાર હુકમનો ભંગ કરી કચ્છ જિલ્લામાં પ્રવેશી કરી હાલે છસરા ગામના પાટીયા પાસે હાજર હોય જે મળેલ બાતમી હકીકત અંગે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી ખરાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમે એસ.ડી.એમ.શ્રી મુંદરાના હુકમનો ભંગ કર્યા સબબનો જી.પી.એકટ કલમ-૧૪૨ મુજબનો મુંદરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

0 Comments:
Post a Comment