અમદાવાદ ના છેવાડે આવેલ વિનોબાભાવે નગર ની ઘટના

પોતાના પરિવાર ના બાળકો સાથે બસ સ્ટેન્ડ તરફ જઈ રહેલ ૬૨ વષઁ ના વૃધ્ધ ગોપીનાથ રામપ્યારે તિવારી નામ ના વૃધ્ધ ને ગાય એ શિંગડા મારી ને ઉછાળી ઉછાળી ને અનેક વાર પટકાયા બાદ તેમને બચાવ માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાઁ

શબ ને એલ જી હોસ્પિટલ મા રાત થી લઈ જઈ ને સિવિલ મા પોસ્ટમોટઁમ ની અત્યારે તજવીજ હાથ ધરાઈ

પરિજનો એ વિવેકાનંદનગર પોલિસ ને જાણ કરતા રાતે જ તે અંગે ની વધુ તપાસ હાથ ધરવામા આવી
એક સપ્તાહ મા જ પશુ દ્દારા શિંગડા થી ઉછાળી ને નીચે પટકાવવા નો બીજો બનાવ પુવઁ મા બન્યો

ગત સપ્તાહ મા ઓઢવ રબારી વસાહત મા રહેતી ૫૨ વષઁ ની મહિલા ને ગાય એ શિંગડા ભરાવી ને નીચે પટકતા તેને ગંભીર ઈજા થતા શારદાબેન હોસ્પિટલ મા તબીબો એ ઓપરેશન કરેલ હતું
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment