ધવલસિંહ ઝાલા ને કોઈ એ જાણ કરી નથી કે આજે અમિત ચાવડા આવા ના છે કેમ કે જિલ્લા પ્રમુખ એવું ઈચ્છે છે કે તે કોઈ પ્રોગ્રામ માં હાજર ના રહે

ધવલસિંહ ઝાલા (બાયડ):- ધારાસભ્ય :- મને કોઈ એ જાણ કરી નથી કે આજે અમિત ચાવડા આવા ના છે કેમ કે જિલ્લા પ્રમુખ એવું ઈચ્છે છે કે હું કોઈ પ્રોગ્રામ માં હાજર ના રહુ અને રાજેન્દ્રસિંહ ઠાકોર હારશે તો એ પણ અરવલ્લી જિલ્લા પ્રમુખ ના કારણે જ હાર થશે તેની કામ ગિરી શંકા શીલ છે..

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment