ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
લીંબડી હાઇવે સર્કલ ઉપર ખાનગી લકઝરી બસ ઈક્કો ગાડી અથડાતાં સર્જાયો અકસ્માત
ખાનગી લકઝરી બસ અને ઈક્કો ગાડી એક બીજા ની સાઈડ કાપતા બન્ને વાહન દબાણ માં આવતા સર્જાયો હતો અકસ્માત
અકસ્માત થતાં હાઈવે બે થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર
હાઈવે જામ થતાં મુસાફરોને થઈ પરેશાની
પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક ખુલ્લો કરવા કામગીરી હાથ ધરી

0 Comments:
Post a Comment