સરહદી રેન્જ કચ્છ ભુજ અંજાર પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સરહદી રેન્જ ભુજની ટીમ

 રિપોર્ટ ધનસુખ ઠક્કર બ્યુરોચીફ કચ્છ

શ્રી જે.આર. મોવલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તારમાં પ્રોહી.ની બદીને નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવાની આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેકટર બી.એસ.સુથાર તથા પો.સબ.ઇન્સ જે.એમ.જાડેજા ના માર્ગદર્શન અને સુચના આધારે સરહદી રેન્જ ભુજ કચ્છની કચેરીના પો.સબ.ઇન્સ શ્રી એન.વી.રહેવર તથા એ.એસ.આઇ.ભરતસિંહ પ્રભાતસિંહ તથા પો.હેડ કોન્સમહેન્દ્રસિંહ જેઠુભા જાડેજા તથા પો.હેડ કોન્સબલભદ્રસિંહ રાણા તથા પો.કોન્સ ભાવિનભાઇ બાબરીયા તથા પો.કોન્સ જનકભાઇ લકુમ તથા પો.કોન્સ સામતાભાઇ પટેલ નાઓ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે માન કંપનીની સામે રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા ની વાડીમા રેઇડ કરતા રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા તથા જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રહે બન્ને ખેડોઇ તા અંજાર વાળાઓએ ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની બોટલો વેચાણ સારું રાખેલ હોઇ જે મુદામાલ પકડી પાડી મજકુર બન્ને ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીઓ ( હાજર ન મળી આવેલ ) ( ૧ ) રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા ( ૨ ) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રહે બન્ને ખેડોઇ તા અંજાર . મુદામાલની વિગત : ( ૧ ) ઇમ્પીરીયલ બ્લ હેન્ડ પીકેડ ગ્રેન વિસ્કી ની બોટલો નંગ ૯૦૦ કિ.રૂ .૩,૧૫૦૦૦ / ( ૨ ) ઓફીસર ચોઇસ બ્યુ રેર ગ્રેન વિસ્કી ની બોટલ નંગ ૩૭૯ કિ.રૂ .૧,૩૨,૬૫૦ / ( ૩ ) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વિસ્કી ની બોટલો નંગ .૩૨૧ કિ.રૂ .૧,૬૬,૨૦ / ( ૪ ) પાસપોર્ટ સ્કોચ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલો નંગ -૧૭ .૨૪,૬૫૦ / ( ૫ ) સીગ્નેચર એર એઝ વ્હીસ્કી ની બોટલો નંગ ૦૨ કિ.રૂ .૧૬૪૦ / ( ૬ ) બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની બોટલ નંગ -૧૨ કિ.રૂ .૧૦,૨૦૦ / ( ૭ ) સ્કોર્પીયો ગાડી નંબર જી.જે .૦૧ એચ.ડી .૫૫૩૨ કિ.રૂ. ૨,૫૦,૦૦૦ / ( ૮ ) મોટર સાયકલ -૨ કિ.રૂ .૭૫,૦૦૦ / ( ૯ ) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૫૦૦ / કુલ્લે કિમંત રૂપીયા- ૯,૭૬,૫૬૦ / સદર કામગીરીમાં પો.સ.ઇ. શ્રી એન.વી.રહેવર તથા એ.એસ.આઇ.ભરતસિંહ પ્રભાતસિંહ તથા પો.હેડ.કોન્સ મહેન્દ્રસિંહ જેઠુભા જાડેજા તથા પો.હેડકોન્સ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ રાંણા તથા પો.કોન્સ ભાવિન મેરામણભાઇ બાબરીયા તથા પો.કોન્સ સામતાભાઇ અણદાભાઇ પટેલ તથા પો.કોન્સ . જનકભાઇ ગોરધનભાઇ લકુમ તથા ખોડુભા ચુડાસમા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલા

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment