દુધઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી વિદેશી દારૂ તથા બિયર નો જંગી જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ

 ચીફ બ્યુરો : ધનસુખ ઠકકર (કચ્છ)

મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી *જે.આર. મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ* નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ વિસ્તાર મા પ્રોહી ની બદી ને નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવાની આપેલ સુચના અનુસંધાને  દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ભુજપર - પશુડા   ગામ ની સીમ મા બાતમી આધારે રેઇડ કરતા

▪️ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડ ની  *૭૫૦ એમ.એલ ની બોટલો નંગ ૮૭૦૦ જેની કી.રૂ ૩૪,૧૪,૦૦૦* ટુબર્ગ પ્રીમિયમ બિયર  ના ૫૦૦ એમ.એલ.ના *બિયર ટીન નંગ-૩૦૭૨  જેની કિ.રૂા. *૩,૦૭,૨૦૦*/


*કુલ  પ્રોહિ મુદ્દામાલ - ૩૭,૨૨,૨૦૦/-*


(૨) એક ટેલર આર.જે ૧૪ જી.ઈ ૫૩૪૫ કી. *રૂ ૧૫,૦૦,૦૦૦/-*



એમ કુલ્લે કિ.રૂ. *૫૨,૨૧,૨૦૦/*-  નો મુદ્દામાલ 


*આરોપી*

(૧)ટ્રેલર આર.જે ૧૪ જી.ઈ ૫૩૪૫  વાળા નો ચાલક

(૨) દિવાનસિંહ  હેતુભા જાડેજા રહે. વરસાણા તા- અંજાર માલ (મંગાવનાર) તથા તેના સાગરીતો 

(૩) માલ મોકલનાર 


આ કામગીરી મા પોલીસ ઇન્સ્પેકટર બી.એસ. સુથાર તથા પોલીસ સબ ઇન્‍સ્પેકટર જે.એમ.જાડેજા એન.વી.રહેવર તથા એ.એસ.આઇ વનરાજસિંહ ઝાલા તથા નરેન્દ્રભાઈ યાદવ પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા બલભદ્રસિંહ રાણા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પો. કોન્સ ભાવિન ભાઈ  બાબરીયા તથા જનકભાઈ લકુમ તથા સામતાભાઈ પટેલ તથા ખોડુભા ચુડાસમા સાથે રહી કરવામા આવેલ હતી.

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment