અમદાવાદમાં કોટન મીલમાં ભીષણ આગ

અમદાવાદ : ચીફ બ્યુરો 
અમદાવાદના નારોલ ખાતે આવેલી કુમાર કોટન મીલમાં ભીષણ આગ લાગી છે. આગને કારણે લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું છે. નુકસાનનો સાચો અંદાજ આગ કનિદૈ લાકિઅ પર કાબૂ મેળવાયા બાદ લગાવી શકાશે. આગની જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ ૧૦ જેટલા ફાયર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આગ કયા કારણોસર લાગી કનિદૈ લાકિઅ હતી તે જાણી શકાયું અકિલા નથી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડી હાલમાં આગ બુઝાવવાના કામમાં લાગી છે પ્રારંભિક મળતી માહિતી અનુસાર નારોલ કનિદૈ લાકિઅ ખાતે આવેલી કુમાર કોટન મીલમાં એકાએક આગ લાગી હતી અને મીલમાં પડેલ કાપડ બળી ગયુ અકીલા હતું આગને કારણે ઘુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા કનિદૈ લાકિઅ મળી રહ્યાં હતાં.આ અંગે જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં કનિદૈ લાકિઅ છે જો કે અત્યાર સુધી કોઇ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment