સોશ્યલ મીડિયામાં યુવતીના ફોટા સાથે બીભત્સ કોમેન્ટ લખનાર જગદીશની સુરત સાયબર ક્રાઈમદ્વારા ધરપકડ

રિપોર્ટર (સુરત) :- જીગ્નેશ જોષી 
સુરતની સાયબર ક્રાઈમે સોશ્યલ મીડિયામાં ફોટા સાથે બીભત્સ કોમેન્ટ લખનાર એક શખ્શની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી યુવતીના ફોટોની કનિદૈ લાકિઅ નીચે બિભત્સ ફોટો મૂકી એ ફોટો વાયરલ કરવાની ધમકી આપનારાને સાઇબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યો છે. જેની પાસેથી પોલીસે એક મોબાઇલ કબજે કર્યોહતો  કનિદૈ લાકિઅ એ મોબાઇલ અકિલા જોઇ પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે એ મોબાઇલમાં 200 જેટલી યુવતીના ફોટો હાથ લાગ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં એક યુવતીએ કનિદૈ લાકિઅ ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોતાનો ફોટો ફેક આઇડી મારફતે એક બિભત્સ ફોટા સાથે આવ્યો. અકીલા જેમાં અન્ય ફોટાની માગણી કરવામાં આવી હતી અને જો ફોટો કનિદૈ લાકિઅ ન મોકલે તો બિભત્સ ફોટા સાથેની કૉમેન્ટ વાયરલ કરવાની ધમકી આપતો હતો. સાઇબર ક્રાઇમની ટીમે જગદીશ પ્રકાશ મકવાણા (ઉ.વ.20,( રહેઃ ખાંભડા ગામ, જિ. કનિદૈ લાકિઅ બોટાદ)ને પકડી પાડ્યો છે. વધુમાં ઝડપાયેલો આરોપી વિદ્યાર્થી છે હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment