નવી દિલ્હી:
અફઘાનિસ્તાનના બદક્ષઆ પ્રાંતના અર્ધનચોખવ જિલ્લામાં સુરક્ષાબળોના એક વિશેષ અભિયાનમાં 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે જેમાં બે વિદેશીઓનો કનિદૈ લાકિઅ પણ સમાવેશ થઇ રહ્યો છે સેનાના ઉત્તરી ક્ષેત્રના પ્રવક્તા અબ્દુલ હાદી જમળદ્વારા આ વાતની જાણકારી મળી રહી છે અધિકારીઓએ વિશેષ અભિયાન બુધવારના કનિદૈ લાકિઅ રોજ શરૂ અકિલા કર્યું હતું જેમાં બે વિદેશી આતંકવાદી સહીત અત્યારસુધીમાં કુલ 12 આતંકવાદી મોતને ભેટ્યા છે તેમજ 10 અન્યને ઇજા પહોંચી છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment