બ્યુરોચીફ : ધનસુખ ઠક્કર સાથે હસમુખ રાજગોર (કચ્છ)
કચ્છના અબડાસા તાલુકાના નરેડી ગામે વીજળી પડતાં નરેડી ગામના આશાસ્પદ
35 વર્ષીય યુવાન નુ ઘટના સ્થળે મોત નીપજ્યું.
નરેડીના 35 વર્ષના જીવરાજ નામ ના યુવાનનું અવકાશી વીજળી પડતા ઘટનાસ્થળે મોત થયું
ફોન પર વાતચીત કરવા બાબતે ઘર થી બહાર નિકળતી વખતે ત્રાટકી અવકાશી વીજળી.
0 Comments:
Post a Comment