બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત

 રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
> બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત
> અમદાવાદ ના કાર ચાલક અમદાવાદથી જુનાગઢ શિવરાત્રી નાં મેળે જઈ રહ્યા હતા ત્યારે લીંબડી રાજકોટ હાઇવે ઉપર લીંબડી થીં  આશરે 13 કિલોમીટર દૂર બલદાણા ગામ આગળ સર્જાયો અકસ્માત
> બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 5 લોકો નેં ઈજા પહોંચી હતી ત્યારે. 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં           આવ્યા હતા

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment