જોરાવરનગર લાતી બજાર અને રાધે ટેનામેન્ટ વિસ્તારમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઇ

 રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
> જોરાવરનગર લાતી બજાર અને રાધે ટેનામેન્ટ વિસ્તારમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઇ
> અમદાવાદ સ્ટેટ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી રેઇડ
> ડુપ્લીકેટ ચૂનો બનાવવાનું મશીન, ચૂનો સહીત અંદાજે ૨૦ લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
> કંપનીના ખોટા લેબલ લગાવી હલકી ગુણવત્તાનો ચૂનો બનાવી હોલસેલ વેચાણ કરવામાં આવતું હતું

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment