બગોદરા હાઇવે પર ત્રીપલ અકસ્માત

 રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
> ડમ્પર ચાલકનુ મોત બે ઈજાગ્રસ્ત
> 108 દ્વારા બગોદરા હોસ્પીટલે ખસેડાયા
> એસ.ટી બસ , ડમ્પર , ટ્રકનો અકસ્માત
> હાઈવે પર ટ્રાફીક જામ વાહનોની લાંબી લાઈનો લાગી
> કપચી ભરેલ ડમ્પર પલટી મારતા હાઈવે કપચી વેરાઇ
> બગોદરા ત્રીપલ અકસ્માતના બાનાવમાં અમદાવાદ - રાજકોટ હાઇવે પર પાચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી        ટ્રાફીક જામ
> વાહન ચાલકો અટવાયા
> બગોદરા પોલીસ ઘટના સ્થળે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment