રાજસ્થાનથી દારૂ લઈને આવતા અમદાવાદના બે આરોપીઓ શામળાજી ચેકપોસ્ટ પાસેથી ઝડપાયા

ગાંધીનગર: રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લઈને આવતા ગોમતીપુર, અમદાવાદના કરતા બે આરોપીને પોલીસે સ્વીફ્ટ કાર સાથે દારૂની ૨૦૪ બોટલો સાથે ઝડપી લીધા છે.  જાણવા મળ્યા કનિદૈ લાકિઅ મુજબ આજે બપોરે શામળાજી શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર અને શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અણસોલ ગામની સીમમાં રાજસ્થાનના કનિદૈ લાકિઅ વિછીવાડાથી અકિલા શામળાજી તરફ આવતા માર્ગ પર કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન પોલીસે અમદાવાદના ૨ આરોપીઓને ૬૧,૦૦૦ ના દારૂ સાથે ઝડપી પાડ્યા છે.     કનિદૈ લાકિઅ આરોપીઓ હુસેનબક્ષ શેખ અને મહંમદસલમાન શેખ બંને અમદવાદના ગોમતીપુરના રેહવાસી અકીલા છે અને તેઓ સ્વીફ્ટ ગાડીમાં પરમીટ વગરનો વિદેશ બ્રાંડનો કનિદૈ લાકિઅ દારૂ લઈને રાજસ્થાનથી ગુજરાતમાં શામળાજી ચેક પોસ્ટ રહીને ઘૂસવાનો પ્રયત્ન કરતાં હતા અને પોલીસે ચેકિંગમાં જ ઝડપી પાડ્યા હતા અને પ્રોહીબીશનનો કનિદૈ લાકિઅ ગુનો દાખલ કર્યો છે. પોલીસે રી. ૬૧,૨૦૦ના દારૂ, અને ૩ લાખની કિંમતની ગાડી મળીને કુલ. ૩,૭૧,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.   આ અગાઉ ગઈ કાલે કનિદૈ લાકિઅ જ અરવલ્લી જિલ્લા પોલીસે શામળાજી બોર્ડરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતાં ટ્રક ચાલકનની દારૂ સહીતના 27 લાખના મુદ્દામાલ કનિદૈ લાકિઅ સાથે ધડપકડ કરી હતી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment