રીપોર્ટર (અમરેલી) :- મનસુખ બાજક સાથે અશોક મણવર
બગસરા પાસેના ખારી ગામે દાતાઓના સહયોગ અને ગામ લોક ફાળાથી ગામની આજુબાજુના વિસ્તારમાં આગામી ચોમાસા પાણીનો ભરાવો ન થાય તે હેતુ અન્વયે ગાંડા બાવળ બે જી.સી.બી.થી કાઢવા આવી રહેલ છે ત્યારે હાલ નવાઇની વાત એ છે કે અહીં સરકાર દ્વારા કરવાની કામગીરી ગામ લોકો કરી રહ્યા છે. અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે દાતાઓના સહયોગ અને ગામ લોક ફાળાથી ગામની આજુબાજુના વિસ્તારમાં આગામી ચોમાસા પાણીનો ભરાવો ન થાય તે હેતુ અન્વયે ગાંડા બાવળ બે જી. સી .બી.થી કાઢવા આવી રહેલ છે આ તકે બગસરા તાલુકા પંચાયત પુર્વ ચેરમેન પરસોતમભાઇ રાખોલીયાએ જણાવેલ કે મે મારાં સમય દરમિયાન અનેક વખત રજુઆત કરેલ આ ગાડા બાવળો દુર કરવા માટે અને વધુમાં જણાવ્યું હતું કે....
તેમજ ગત તારીખ 24-6-2015 મા પુર હોનારત થયેલ તે સમયે ખાસ તો આ ગાડા બાવળો હોવાથી ગામની આજુબાજુમાં ચોમાસાના પાણીનો ભરાવો થયેલ તે સમયે અનેક લોકો બે ઘર બન્યા તા અને હાલનાં મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પર તે સમયે ખારી ગામની મુલાકાત લયને પરીસ્થિતી નીહાળેલી અને તંત્રને જરૂરી ચુસન આપેલ હતું પરંતુ હવે આગામી ચોમાસામા પાણીનો ભરાવો ન થાય તેવા અર્થે ગામ લોકોએ ગામના દાતા સી.કે.બાબરીયાને જાણ કરતાં તરત જ ગામ લોકોને સાથે રાખીને દાતાઓના સહયોગ અને ગામ લોક ફાળાથી આ ગાડા બાવળો દુર કરવા આવેલ આ તકે ગામ આગેવાને જણાવ્યું હતું કે....
પરંતુ નવાઇની વાત એ છે કે અહીં સરકાર દ્વારા કરવાની કામગીરી ગામ લોકો કરી રહેલ છે ત્યારે હાલ ગામના દાતાઓના સહયોગ અને ગામ લોકો ફાળાથી ગામની આજુબાજુના વિસ્તારમાંથી ગાડા બાવળો બે.જી.સી.બી.થી દુર કરવા આવી રહેલ છે જેથી આગામી ચોમાસામાં પાણીનો ભરાવો ન થાય તે હેતુ અન્વયે ગાંડા બાવળ દુર કરવા આવેલ હોવાનું ગામ લોકોએ જણાવેલ.........
0 Comments:
Post a Comment