રાજકોટ જિલ્લાના દલિત વિકાસ સંગઠન દ્વારા ભારતભરમાં થઈ રહેલા દલિતો પરના અત્યાચાર આવેદન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો

રીપોર્ટર ( ધોરાજી) :- કૌશલ સોલંકી

રાજકોટ જિલ્લાના દલિત વિકાસ સંગઠન દ્વારા ભારતભરમાં થઈ રહેલા દલિતો પરના અત્યાચાર આવેદન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 26 jan 2019 ના રોજ રાજસ્થાનના દાસજી અલવર વિસ્તારમાં પાંચ ગ્રામ ધમો દ્વારા એક દંપતીની બ્યુટી લગ્ન કરી હતી સાથે કુરતાપૂર્વક સાંભળતા કરી તેનો વિડિયો ક્લિપ ઉતારી વાયરલ કરવા આવી છે જે સમગ્ર દેશમાં ઘટનાનો કરવાની છે કે પોલીસ અને વહીવટી તંત્ર આ આખી બાબત ચૂંટણીના મેદાનમાં પીછો કરવા માંગતો હોય તેવું છે રાજસ્થાન સરકાર પણ આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે જેની ધોરાજીનો સમસ્ત કોળી સમાજ કરી તેનો વિરોધ નોંધાવ્યો છે અને જવાબદારી આરોપીઓની તાત્કાલિક ધરપકડ છોકરા પાસે ફાંસીની સજાની માંગણી કરવામાં આવી છે અમદાવાદના બાવળામાં એક તરફી પ્રેમમાં અંધ બની ત્રણ ગુણો દ્વારા એક દલિત યુવતીની અસંખ્ય શરીરનાં ઘા મારી ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે જેને પણ નિંદા કરી છે અને કરી નજીકનાં લાહોર ગામમાં વરઘોડાના મુદ્દે પરિવારનો સામૂહિક બળાત્કાર કરે અને ખોરાક પાણી બંધ કરેલ છે જેની પણ મને ફોન કરજે અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરે આકરામાં આકરી સજા કરવામાં આવી એવી અમારી માંગ છે

આજનો દલિત સમાજના કાર્યકરો ઉપસ્થિત યાદા આ યોગેશભા સાં કાંતિલાલ સોંદરવા ગુલશન ભાઈ વિજૂડા વસંતભાઈ સોલંકી રાજુભાઈ બગડા સમસ્ત દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment