ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર સાથે યશપાલસિંહ વાઘેલા કચ્છ
કચ્છના પ્રવેશદ્વાર રાપર તાલુકાના આડેસર ગામ પાસે દેવજીભાઇ મહેશ્વરી ની હત્યા ના વિરોધમાં તેમના સમર્થકો દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી હલાબોલ કરી રોડ કર્યો ચક્કાજામ પોલીસ પ્રસાસન હાય હાય ના નારા લગાવી દેવજીભાઇ મહેશ્વરી ના સમર્થકો રોડ પર ઉતર્યા.
0 Comments:
Post a Comment