રીક્ષાચોરીનો ભેદ ઉકેલી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

રિપોર્ટર :- ધનસુખ ઠક્કર સાથે ધર્મેશ જોગી
ગાંધીધામ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમ દરમ્યાન બાતમીના આધારે ગાંધીધામ એ. ડીવી . પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૧૪૫૧ / ૨૦ ઇ.પી.કો.ક .૩૭૯ મુજબના ગુના કામે ચોરાયેલ વાહન પેસેન્જર રીક્ષાની ચોરી કરનાર ઇસમ ઘનશ્યામપુરી ઉમેદપુરી બાવાજી રહે . જીનસ કંપની સામે મેઘપર બોરીચી તા.અંજાર વાળો સંડોવાયેલ હોય જે હકીકત આધારે ચોર તથા મુદ્દામાલની તપાસ કરતા ચોરાયેલ મુદ્દામાલ રીક્ષા નંબર જીજે૧૨ બીયુ -૦૬૫૬ કિ.રૂ .૫૦,૦૦૦ / - વાળી મળી આવતા કબ્જે કરી વધુ તપાસ અર્થે ગાંધીધામ એ ડીવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે .

પોલીસ ઇન્સપેકટર એમ.એસ.રાણા એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment