રિપોર્ટર :- ધનસુખ ઠક્કર સાથે ધર્મેશ જોગી
ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ચોપડવાથી લુણવા ગામ નજીક બેઝ ઓઇલ ભરેલ ટેન્કરનાં નંબર જોતા જીજે - ૬ - ટી.ટી -૮૦૫૪ વાળને પકડી પાડેલ અને આ ટેન્કરનાં ચાલક પાસે બેઝ ઓઇલનાં બિલ ન હોય શંકાસ્પદ જથ્થા તરીકે કજે કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જેમાં આરોપી : સામતભાઇ રતાભાઇ આહિર ઉ.વ.૫૪ રહે. સતાપર તા.અંજાર વાળા ટેન્કર નં .જીજે - ૬ - ટી.ટી -૮૦૫૪ જેની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / - ટેન્કરમાં ભરેલ બેઝ ઓઇલ ૫૦૦૦ લિટર કિ.રૂ .૨,૫૦,૦૦૦ /-કુલ્લે કિ.રૂ,૭,૫૦,૦૦૦/-પકડી પાડેલ
આ કામગીરીમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.એસ.રાણા એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો

0 Comments:
Post a Comment