ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામે દરગાહ શરીફ પીર પળલશા પાગારા ના મઝાર શરીફ પર એક સાનદાર પોગ્રામ રાખવામાં આવ્યો

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામે દરગાહ શરીફ પીર પળલશા પાગારા ના મઝાર શરીફ પર એક સાનદાર પોગ્રામ રાખવામાં આવ્યો હતો જે પીર સૈયદ તાજમામદ બાપુ ગાદીનસીન પીર પળલશા પાગારા એમની તરફથી રાખવામાં આવેલ હતો અને આ પોગ્રામમા સૈયદ સાદાત કીરામ પણ તસરીફ લાવ્યા હતા અને આ પોગ્રામ આઓ ઇલમેદીન સીખિએ ગ્રુપ તરફથી રાખવામાં આવ્યો હતો આ ગ્રુપના પ્રમુખ સૈયદ તાજમામદશા બાપુ છે એમની હમેશા એજ કોસીસ રહીછે કે મુસ્લિમ સમાજના લોકો ઇલમેદીન સીખે તો આજના દિવસે પોગ્રામમા સવાલોના જવાબ આપનાર ને તાજમામદ બાપુ તરફથી ઇનામ પણ આપવામાં આવ્યા હતા અને આ ઇનામ સૈયદ સાદાતના હાથે આપવામા આવયા હતા  એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના પોગ્રામમા મેઇન ત્રણ વીનર રહ્યા હતા  જેમા પહેલા નંબર પર અશગરભાઇ યુસુફભાઇ જેડા (ભુજ)  બીજા નંબર પર સમીરભાઇ સંજરી કટીયા (માલીયાવાળા) અને ત્રીજા નંબર પર મુસ્તાકભાઇ કટીયા (માલીયાવાળા) રહ્યા હતા સૈયદ લતીફશા બાપુએ પોગ્રામ ને બીરદાવ્યો હતો અને બાપુને દુઆઓ અને મુબારક બાદ આપી હતી આ પ્રસંગે  સૈયદ શેરઅલી બાપુ  ભચાઉ સૈયદ લતીફશા બાપુ નાની ચીરઇ સૈયદ અબ્દુલાશા બાપુ  માલીયા સૈયદ નુરશા બાપુ  કટારીયા સૈયદ એઝાઝ બાપુ  મોરબી સૈયદ મોહમંદશા બાપુ  રાજકોટ
 સૈયદ  શાહ નવાઝ બાપુ  કટારીયા
સૈયદ  શાહ હુસેન  બાપુ  કટારીયા
સૈયદ મુબારકશા  બાપૂ  કટારીયા
હાજર રહ્યા હતા અને રોનક માં વધારો કર્યો હતો.





Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment