સામખીયારી ના સીનિયર પીએસઆઈ એન.વી.રહેવર સાહેબ નો આજરોજ જન્મદિવસ હોઇ સોશીયલ મીડીયા માં થઇ અભિનંદન ની વર્ષા

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
સામખીયારી ના સીનિયર પીએસઆઈ  એન.વી.રહેવર સાહેબ નો આજરોજ જન્મદિવસ હોઇ સોશીયલ મીડીયા માં થઇ અભિનંદન ની વર્ષા સામખીયારી ના સીનિયર પીએસઆઈ એન.વી.રહેવર નો આજરોજ જન્મદિવસ હોઇ સામખીયારી, આડેસર તથા રાપર વિસ્તારમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવતા શ્રી રેવર ને અભિનંદન નો વરસાદ વરસ્યો હતો. સામખીયારી ના માજી સરપંચ ચનાભાઇ બાળા માજી સરપંચ જગદીશ મારાજ ઉપસરપંચ અમીનભાઇ રાઉમા તાલુકા પંચાયત સદસ્ય હરીભાઇ હેઠવાડીયા અભિવ્યક્તિ ન્યુઝ ના પત્રકાર વેપારી ધનસુખભાઇ ઠક્કર ઇટી કંપનીના દેવાયતભાઇ આહિર ક્રિષ્ના ક્લીનીક ના ડો. લાલજીભાઈ આહિર માં હોસ્પિટલ & માં મેડિકલ સ્ટાફ વિગેરેનાઓએ જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી માં રેવર સાહેબ ની કામગીરી ને બિરદાવી ને પંચાયત દ્વારા પણ સન્માન પત્ર આપવામાં આવેલ તો સત્કાર્ય ગ્રુપ દ્વારા લોકડાઉન દરમ્યાન ગરીબોને મદદરૂપ બનવા ચલાવાયેલ રસોડામાં પણ પીએસઆઈ રેવર સહભાગી બન્યા હતા
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment