ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
સામખીયારી માં છેલ્લા ત્રણ દિવસના બફારા થી લોકો ત્રસ્ત થઈ ગયા હતા આજે બપોરે ત્રણ વાગ્યે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સામખીયારી ની બજારના રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા હતા તો ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આમપ્રજાએ પણ બફારા થી રાહત મળવાનો આનંદ વ્યક્ત કર્યો
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment