પીપળીયા વાડીએ આદિવાસી યુવાનનેઝેરી દવા પી લેતા મોત થયું હતું

રીપોર્ટર : કરશનભાઈ બામટા (આટકોટ)
‌વિગતો અનુસાર પીપળીયા ગામ માં બાબુભાઈ ત્રાપસીયાની વાડીવાવ તો આદિવાસી રાજુભાઈ ભારત ભાઈ  ભુરીયા ઉંમર વર્ષ ૩૫ જે આજે સવારે  વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત થયું હતું   આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર પીપળીયા વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી  રાજુ એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેમણે ઘર કંકાસ ના કારણે ઝેરી દવા પી લીધી હતી જેમને સંતાન માં એક પુત્રી હોવાનું જાણવા મળે છે આટકોટ પોલીસ જમાદાર પુનાભાઈ જાડા દિલીપભાઈ દ્વારા આ યુવાનને માનવતાની રુહે જેમની પાસે પણ કફન ના પૈસા ન હોય ત્યારે આટકોટ પોલીસ દ્વારા  કફન  લઇ આપેલા ને જેમની લાશને એમપી રવાના કરવામાં આવી હતી. ખરેખર પોલીસ પણ પ્રજાનો મિત્ર હોય છે આવા સમયે પણ લોકોને કામ આવે છે ત્યારે જમાદાર અને પોલીસ અન્ય સેવાભાવી દ્વારા જેમને mp સુધી આ લાશને પહોંચાડવાની મદદ કરી હતી કોન્સ્ટેબલ દ્વારા સેવાભાવી નું કામ કર્યું હતું
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment