ભચાઉ વિસ્તારમાંથી જુગારીઓને પકડી પાડતી ગાંધીધામ ક્રાઈમ બ્રાન્ચ

રિપોર્ટર :- ધનસુખ ઠક્કર સાથે ધર્મેશ જોગી 
પૂર્વ કચ્છ એલસીબી ને પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ભચાઉ તાલુકાના જશાપર વાંઢ ખાતે જુગાર રમતાં હોઇ રેડ કરતાં ૮ શકુનિ શિષ્યોની રોકડા રૂપિયા ૩૧,૭૨૦,કારની કિંમત ૫૦૦૦૦૦ રૂપિયા,૮ મોબાઇલ ફોનની કિંમત ૪૦,૫૦૦ રૂપિયા મળીને ૫,૭૨,૨૨૦ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે જેમાં
આરોપીમાં ધીરજલાલ ચુનીલાલ વ્યાસ(રહેવાસી હળવદ),વાસુદેવ ભીખાભાઇ દલવાડી(રહેવાસી હળવદ), તાજમહમદ આદમભાઇ મઉ(રહેવાસી મોરબી),અલીયાસ મુસાભાઇ મોવર(રહેવાસી માળીયા),અરવિંદ ધનશ્યામભાઇ ચાવડા(રહેવાસી હળવદ),અજીત સોમાભાઇ ગોહિલ(રહેવાસી હળવદ),ઉપેન્દ્ર રતિલાલ એરવાડીયા(રહેવાસી ટીકર,હળવદ),હાજી આદમ ત્રાયા (રહેવાસી જશાપર વાંઢ,ભચાઉ) નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એસ.રાણા અને સ્ટાફના માણસો જોડાયા હતાં.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment