ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
સામખીયારી મરો BSNL ઓફીસ માંથી તેમજ જુની મોટી ચીરઈ મધ્યે BSNL ઓફીસમાંથી ચોરાયેલ A / C ઓ પકડી પાડતી સામખીયારી પોલીસ બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબનાઓ તરફથી મળેલ સુચનાઓ અનર્થે કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ ના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટેશન ના એન.વી.રહેવર પો.સ.ઈસ નાઓને મળેલ બાતમી આઘારે ચોપડવા રેલ્વે ઓવર બ્રીજ ની સામે આૉલ બાવળની ઝાડીમાં બનાવેલ ભેસોના વાડાનો માલીક અલી હુશૈન હીંગો૨ા ૨હે ભચાઉ હીમતપુરા તા - ભચાઉ વાળાના કબજામાંથી પકડાયેલ આરોપીઓ = ( ૧ ) અલી હુસૈન હીંગો ૨ જા ઉ.વ .૩૫ ૨ હે હીમતપુરા ભચાઉ ( ૨ ) અજબર ઈબ્રાહીમ સંઘા૨ ( મુન્સલમાન ) ઉ.વ .૨૬ ૨હે મુળ નખત્રાણા હાલે ૨હે હીમતપુરા ભચાઉ ( ૩ )રમઝુ કરીમભાઈ ઘોના ઉ.વ.૨૦ ૨હે હીમતપુરા ભચાઉ મુદામાલ = ( ૧ ) સામખીયારી BSNL ઓફીસમાંથી ચોરાયેલ ટાટા વોલટાસ કંપનીના ઈન્ડૉ૨-૨ તથા આઉટડોર -૧ કુલ નંગ -૦૩ કિ.રૂ. ૫૦. ૦૦૦ / ( ૨ ) મોબાઈલ ફોન નંગ -૨ કિ.રૂ .૬,૦૦૦ / ( ૩ ) મો.સા.વાહન નં- GJ.12.DP.4245 વાળુ કિ.રૂ .૩૦,૦૦૦ / ( ૪ ) જુની મોટી ચી૨ઇ BSNL ઓફીસમાંથી ચોરાયેલ એલ.જી કંપનીના ઈન્ડોર -૨ તથા આઉટડોર -૨ કુલ નંગ -૦૪ એ.સી.સેટ -૨ કિ.રૂ .૫૦. ૦૦૦ / - એમ કુલ્લે ૧,૩૬,000 / આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશનના શ્રી એન.વી. રેવર પો.સબ.ઇન્સ . તથા પ્રોબેશલ.પો.ઈન્સ.એમ.જી.જાડેજા તથા પો.કોન્સ.કેતનભાઈ પ્રજાપતિ તથા જયકિશનસિંહ ઝાલા તથા દાદાભાઈ વૈઘ તથા મહીપાર્લાસંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

0 Comments:
Post a Comment