રિપોટર : અલકેશ વાસણ (પોરબંદર)
આજરોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી નાથાભાઈ ઓડેદરા ની આગેવાની હેઠળ રામદે ભાઈ મોઢવાડિયા તેમજ કોંગ્રેસ ના હોદેદારો અને આગેવાનો હાજરી આપી ભારત - ચીન સરહદ પાસે ગાલવાન ઘાટી માં ભારત ચીન ના સૈનિકો વચે ની અથડામણ માં ભારત ના ૨૦ જવાનો શહીદ થયા તેમના માટે મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ કુદરત તેમના પરિવાર ને હિંમત આપે તેમજ જવાનો ની આત્મા ને શાંતિ આપે તેવી ઈશ્વર ને પ્રાર્થના કરવામાં આવી.

0 Comments:
Post a Comment