ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
ભચાઉ તાલુકા ના ઘરાણા ગામનો ખુબજ ગંભીર પ્રશ્ન હતો ગયા વર્ષે ખુબજ પડેલ વરસાદ ના કારણે ગામ ના તળાવ માં ખુબજ પાણી આવવાથી તળાવ ને નુક્સાન થયેલ જેની રજૂઆત ઘરાણા ગામના સરપંચ વાલાભાઇ એ ભચાઉ તાલુકા પંચાયત ના પ્રમુખ ભરત સિંહ જાડેજા પાસે કરાતા તેમણે તુરંતજ ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા, પુર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા ને સાથે રાખી માંડવી-મુન્દ્રા ના ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા પાસે રજુઆત કરી હતી. જેને પ્રજા વાત્સલ્ય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજીએ ગંભીર રીતે લઈ ઉચકક્ષાએ રજુઆત કરી માત્ર ૧૫ દિવસમાંજ ગામના તળાવ ના પ્રશ્ન નો નિકાલ કરી અને રૂપિયા ૧૯.૨૮ લાખ મંજુર કરાવી આપવા બદલ ધારાસભ્યશ્રીનો ઘરાણા ગ્રામજનો તથા સરપંચ વાલાભાઇએ હર્ષની લાગણી સાથે જાહેર આભાર વ્યક્ત કરેલ.

Gharana gam gaya varse pani ma addhu dubi gayu hatu ane aa grant falavava ma je madad kari ee badal aap Shreeno gharana gam khub khub abhar you vyakt you kare chhe
ReplyDelete