સમુહ શાદી અહેવાલ બુકનુ વિમોચન

ચિફબ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
ગત તારીખ ૨૧-૦૬૨૦૨૦ રવીવાર ના રોજ માડવી તથા વીઝાણ મુકામે કારવાને ગૌષીયા કમીટી અને અજવા ફાઉન્ડેશન ભચાઉ દ્વારા આયોજિત સાતમી શમુહસાદી ૨૦૧૯ અને ૨૦૨૦ આવક જાવક એહવાલ બુક સૈયદ હાજી જહાગીર સાહ બાવા વીઝાણ વાળા તથા માડવી ના મુફતી એ કરછ ના જેએસ્ટ ફરજંદ હાજી અનવર સાહ બાવા ના વરદ હસતે વીમોચન કરવામાં આવ્યું હતું જેમાં બન્ને કમેટી ઓ દ્વારા યોજાતા સામાજિક કાર્યક્રમો ની સમ્પુર્ણ માહીતી  આપવામાં આવી હતી. આ વીમોચન મા કારવાને ગૌષીયા કમીટી ના પ્રમુખ સૈયદ લતીફશા બાવા ના વરદ હસતે અરપણ કરવામાં આવ્યું એ દરમિયાન પીર સૈયદ તાજમામદ બાપુ ગાદી નસીન જુના કટારીયા સૈયદ હાજી સલીમશા બાવા સૈયદ રસીદશા બાવા વીઝાણ સૈયદ જમીલસાહ બાવા નાગોર અબડાસા  સૈયદ ગુલામે મુસ્તુફા બાવા નવાવાસ માંડવી ડો.અન્સારી હુસેન ભાઇ નાની ચીરઇ એડવોકેટ મો રફીક રાયમા ભચાઉ  કુંભાર કાસમ નુરમામદ ભાઇ ભચાઉ રાયમા ફકીરમામદ ભાઇ કટારીયા હાજર રહ્યા હતા.



Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment