રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર બાબુભાઇ આહીરનાં જન્મદિન નિમિતે રકતદાન કેમ્પ યોજાયો

ચીફ બ્યુરો : ભરત ભરડવા (રાજકોટ)
રાજકોટ શહેરના વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર બાબુભાઇ આહીરનાં જન્મદિવસ નિમિતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ રકતદાન શિબિરમાં કનિદૈ લાકિઅ જે રકતદાન થયું તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલ હતું. આ વોર્ડના પ્રજાજનોએ ખુબ જ મોટી સંખ્યામાં ઉમળકાભેર રકતદાન કર્યું હતુ. વોર્ડ કનિદૈ લાકિઅ નં-૧નાં જાગૃત અકિલા કોપોરેટર બાબુભાઇ પુષ્પગુચ્છ આપી સૌ કોઇએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે રાજકોટ શહેર ભાજપ કનિદૈ લાકિઅ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા ગુજરાત રાજ્ય ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અકીલા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર રકતદાન શિબિરને સફળ બનાવવા, કનિદૈ લાકિઅ બાબુભાઇ આહીર સહીત, ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ દિલીપભાઇ પટેલ, લોકભજનીક ભજનીય કલાકાર દેવાયતભાઇ ખવડ, હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, કનિદૈ લાકિઅ રાજકોટ નગર પ્રા. શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુ, લાભુભાઇ આહીર, ઘનશ્યામભાઇ હેરભા, ચારૂબેન ચૌધરી, જેરામભાઇ પડોલીયા, યુવરાજસિંહ ચુડાસમા, કનિદૈ લાકિઅ રસિકભાઇ બદ્રકીયા, નારણભાઇ મકવાણા, દેવાયતભાઇ ડાંગર, રાજેશભાઇ મકવાણા, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ ડાંગર, તુલસીભાઇ ડાંગર, પ્રદીપસિંહ કનિદૈ લાકિઅ નિર્મળ, વશરામભાઇ લૈયા, લક્ષ્મણભાઇ શિયાળ, અમિતભાઇ ચૌધરી, ભારતીબેન રાવલ, મનજીભાઇ સથવારા, કાનાભાઇ સથવારા, શાંતિભાઇ સથવારા, પ્રવિણભાઇ જેઠવા, કનિદૈ લાકિઅ દિનેશભાઇ સથવારા, હસુભાઇ ચુડાસમા, નાથાબાપા સથવારા, પ્રભાતભાઇ ચાવડા, હસુભાઇ ચુડાસમા, કરશનભાઇ ડાંગર, આયદાન મકવાણા, રાજુભાઇ ડાંગર, રાજુભાઇ ત્રિવેદી, મુમતાઝબેન, મેહુલભાઇ મહેતા, હુસેનભાઇ,અલ્ફઝભાઇ, નારણભાઇ મકવાણા, રમેશભાઇ સહિતના આગેવાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment