નાણાવટી ચોક પાસેથી બે ચોરીના વાહન સાથે યશપાલસિંહ ઉર્ફે લાલો ઝડપાયો

ચીફ બ્યુરો : ભરત ભરડવા (રાજકોટ)
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા, વનરાજભાઇ, કનિદૈ લાકિઅ દિગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ, હાર્દિકસિંહ પરમાર, ગોપાલ, હિતેન્દ્રસિંહ, દિનેશભાઇ અને બ્રીજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોપાલભાઇ કનિદૈ લાકિઅ અન દિવ્યરાજસિંહને અકિલા મળેલી બાતમીના આધારે રૈયા ચોકડી પાસે નાણાવટી ચોક પાસેથી યશપાલસિંહ ઉર્ફ લાલો ખેંગારસિંહ પરમાર (ઉ.૩૧) (રહે. કિસ્મતનગર કનિદૈ લાકિઅ શેરી નં. પ) ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. પુછપરછ કરતા દોઢ માસ પહેલા અકીલા બજરંગવાડી પુનીતનગર સોસાયટીમાંથી એક સ્પ્લેન્ડર મોટર કનિદૈ લાકિઅ સાયકલ ચોર્યાની કબુલાત આપતા પોલીસે એકટીવા અને બાઇક કબ્જે કર્યા હતાં.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment