રિપોર્ટ :- બ્યુરોચીફ ધનસુખ ઠક્કર સાથે ધર્મેશ જોગી
ભુજ બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ એસ.બી વસાવા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર આર. કુશવાહાને બાતમી મળી હતી કે ખાદીબાગમાં જવાના રસ્તા પર શકુનીઓ જાહેરમાં ધાણીપાસાના હારજીતનો જુગાર રમતા હોઈ રેડ કરતા આરોપી અબ્દુલ રજાક સાલેમામદ સમા (ઉંમર ૩૮ રહેવાસી મહેદી કોલાની, ભુજ), ઇસ્માઇલ હુસેન સમા (ઉંમર ૪૪ રહેવાસી અંજલીનગર, ભુજ),પીયુશ હરીભાઇ સોનેતા (ઉંમર ૩૫ રહેવાસી પરેડાઇઝ હોટલની બાજુમાં ભુજ), જુસબ ઓસમણ સમા (ઉંમર ૪૦ રહેવાસી જુની બકાલી કોલાની આત્મારામ સર્કલ, ભુજ),જાવેદ જુસબ સમા (ઉંમર ૩૪ રહેવાસી મહેદી કોલાની, ભુજ),સમીર લધુભા કુભાર (ઉંમર ૩૫ રહેવાસી ભીડનાકા બહાર, ભુજ) પાસેથી રોકડ રૂપિયા ૧૨,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એસ.બી વસાવા,એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા, હરિશચંદ્રસિંહ જાડેજા, નરેશગીરી સ્વામી,પાર્થ ચૌધરી, રાજેન્દ્રસિંહ રાઠોડ,કિરણબેન બાટવા જોડાયા હતા.

0 Comments:
Post a Comment