રિપોર્ટર:- ગૌરાંગપર્વત જે. ગોસ્વામી (ઉના)
પ્રાપ્ત વિગત મુજબ આજે 01/06/2020 સવારે 8:30વાગ્યે અમરેલી જિલ્લાના નાં જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ તડ નજીક આંબા નાં બાગમા પિતા અને પુત્ર કેરી ઉતારવા ગયેલાં પિત આંબા ઉપર હતાં તથા પુત્ર મુનાભાઇ ભરતભાઇ વાઘેલા નીચે હતો અચાનક ત્યાં સિંહ આવી બાળક પર હુમલો કાર્યો હતો જેમા બાળક ને છાતી, માથું, વાસો તથા ગળાનાં ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી તેનાં પિતા ત્યાં સાથે હોય અટલે તેમણે બુમાબુમ કર્તા આજુબાજુ નાં લોકોને બોલાવી સિંહના મોંમાં થી બાળક ને બચાવેલ,
લોકો દ્વારા 108 નો સંપર્ક કર્તા *ગીર સોમનાથ* જીલ્લાની સામતેર લોકેશન ને કેસ મળેલ 108 સેવામાં હાજર ઈએમટી નરેશભાઈ વાળા તથા પાયલોટ ભરતભાઈ બાભંણીયા તત્કાલ ત્યા પહોચી પ્રાથમિક સારવાર આપેલ તેમજ પ્રથમ ટીંબી આરોગ્ય કેન્દ્ર પર લઇ ગયેલ પરન્તુ બાળક ને ઈજા વધું હોવાથી આગળ સારવાર માટે લય જવા ઈએમટી નરેશભાઈ દ્વાર 108નાં જીલ્લા અધિકારી શ્રી જયેશ કારેણા તથા યુવરાજસિંહ ઝાલા નો સંપર્ક કરી આગળ સારવાર માટે ઊના લઇ જાવા માટે અનુમતિ માગેલ તથા અધિકારી શ્રી દ્રારા તત્કાલ અનુમતિ આપી બાળક ને *108 દ્રારા* ઊના મહેતા હોસ્પિટલ માં વધું સારવાર માટે પહોંચાડેલ.
જયાં સારવાર મળતા બાળકને ભયમુકત જણાવેલ તથા બાળક નાં પરિવારે 108 ની સમગ્ર ટીમ નો આભાર માનેલો.

0 Comments:
Post a Comment