ચીફ બ્યુરો : ધનસુખભાઇ ઠક્કર (કરછ)
ભચાઉ તાલુકાના માય ગામના ખેરભટ ડેમને ઉંડો ઉતારવા માટે રૂપિયા ૩૮ લાખ માંડવી-મુન્દ્રા ના ધારાસભ્ય એ મંજુર કરાવ્યા ભચાઉ તાલુકાના માય ગામમાં ખેરભટ ડેમ ઊંડો ઉતારી સુધારણા કરવાનુ કામ ની વરસો જુની માંગણી હતી જે મંજુર થતા માય ગામ તથા આજુબાજુના ગામના ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. તો ધારાસભ્યશ્રી ને રજુઆત કરનાર ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ ના પુર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા, અગ્રણી હીરાભાઇ, માય ગામના સરપંચ શ્રી રામદેવસિંહ જાડેજા નો પણ આ વિસ્તારના ખેડૂતો અને રહિશોએ ભારો ભાર આભાર વ્યક્ત કર્યો હતો. તો માંડવી-મુન્દ્રા વિસ્તારની સાથે - સાથે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ એ પણ સાબિત કરી બતાવ્યું છે કે તેઓ વાગડ વિસ્તારની પણ સતત ચિંતા કરતા આવ્યા છે અને કરેજ છે તે ફરી એક વાર સાબિત કરી આપી આ પ્રજા વાત્સલ્ય ધારાસભ્ય તરીકે લોકોના દિલમાં ઉતરવામાં સફળ રહ્યા છે. તેવું ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કરે અખબારી યાદીમાં જણાવેલ.

0 Comments:
Post a Comment