મોટાદડવા ઈશુરીયા ડેમમાં કોહવાઇ ગયેલી લાશ મળી

 રીપોર્ટર : કરશનભાઈ બામટા (આટકોટ)                           
                                       મોટાદડવા ઈશુરીયા ડેમમાં કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી ઘટનાસ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી અને તપાસ આદરી હતી જેમની પાસે કોઈ ઓળખ પુરાવા મળ્યા ન હતા વધારે વિગત આપતા આટકોટના પીએસઆઇ વાઢીયા સાહેબ જણાવ્યું હતું કે આ લાશ 3 દિવસ પહેલાં ની છે, જેમના ચહેરો પણ ઓળખાય એવું ન હોય અમે તપાસ આદરી છે 
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment