કેવડિયા ખાતે ગરીબ આદિવાસીઓ ને સમર્થન કરવા જતા સંગ્રામસિંહ રાઠવા તથા કોંગ્રેસ પક્ષનાં કાર્યકરોની છોટાઉદેપુર પોલીસ દ્વારા ધરપકડ

રિપોર્ટર : ચમાયડાભાઈ  રાઠવા ( છોટાઉદેપુર )                     
                                                                                              સરદાર સ્ટેચ્યુ પાસે કેવડિયા વિસ્તાર માં રહેતા ગરીબ આદિવાસી ઓને સરકાર દ્વારા  પોતાના ના ઘરો અને જમીન થી બહાર કાઢવા નો ગુજરાત સરકાર  પ્રયાસ  કરી રહી છે. જે બાબતે થોડાક  દિવસ પેહલા ગરીબ આદિવાસી  અને પોલીસ વચ્ચે  ઘર્ષણ  થયું હતું.  જે આદિવાસી ગરીબ  પ્રજા ને  ખાવા પીવા ના પણ ફાફા હોય,. જે આદિવાસીઓ ને  સરકાર દ્વારા  જમીન અને તેમનું ઘર ખાલી કરવાનો પ્રયાસ થઇ  રહ્યો છે.   કેવડિયા વિસ્તાર માં રહેતા આદિવાસી ઓના સમર્થન જતા છોટાઉદેપુર નગર પાલિકા કોંગ્રેસ  વિપક્ષ નેતા સંગ્રામસિંહ રાઠવા તેમજ કોંગ્રેસ ના કાર્યકર્તા  કેવડિયા ના આદિવાસી ના  સમર્થન માં જતા છોટાઉદેપુર પોલીસે  ઘેલવાટ  ખાતે  ધરપકડ કરાઈ હતી.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment