આજરોજ જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ડભોઇ તાલુકાની મુલાકાત લઇ, ફ્લેગમાર્ચ યોજી

રિપોટર : સુભાષ (વડોદરા )                                                                                   

આજરોજ જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ડભોઇ તાલુકાની મુલાકાત લઇ, ફ્લેગમાર્ચ યોજીને નગરમાં લૉકડાઉનની પરિસ્થિતિની સમીક્ષા કરી, કોરોનાની મહામારી સામે સરકારશ્રીની માર્ગદર્શિકાનુસાર જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment